Gujju Friend (ભાઈબંધ)

Gujju Friend (ભાઈબંધ) Free Game

Rated 0.00/5 (0) —  Free Android application by Xpert

Advertisements

About Gujju Friend (ભાઈબંધ)

Gujju Friend (ભાઈબંધ) તમને તમારા સવાલો નો જવાબ આપે છે, સાથ આપે છે। ભાઈબંધને પૂછો અને તમારા પ્રશ્નો ના બધા જવાબો મળશે। ગુજરાતી કહેવતો નો સહારો લઈ ને આ ભાઈબંધ તમને તમારા દરરોજની સમસ્યા ના ઉકેલ આપશે।

હસે તેનું ઘર વસે।

બસ તમે તમારા સવાલ કરો અને આ તમારો ભાઈબંધ તમને જવાબો આપશે।

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે।

અવનવા સવાલોનો જુના ને જાણીતા જવાબો, કયો જવાબ ક્યારે આવશે એની કોઈ ને ખબર નથી। તોઉ માજા માણો આ ભાઈબંધ સાથે અને રોજ જુદી જુદી ગુજરાતી કહેવતો શીખો।

કોઈ કહેવાતો આ ભાઈબંધ ને શીખવાડવું હોઈ તો જરૂરથી અમને ઈ-મેલ કરજો: cardiaxpert@gmail.com।

તમારા કૉમનેટ્સ અને રેટિંગથી અમને પ્રોત્સાહન મળશે।

તમારો જૂનો ભાઈબંધ।


It gives you answers to your questions. Ask as a friend and get all the answers to your questions. By taking recourse to proverbs this friend will give you a solution to your everyday problems.

Replies you with the answers to your questions as your friend.

How to Download / Install

Download and install Gujju Friend (ભાઈબંધ) version 1.1 on your Android device!
Downloaded 10+ times, content rating: Everyone
Android package: com.wGujjuFriend_4356664, download Gujju Friend (ભાઈબંધ).apk

All Application Badges

Free
downl.
Android
2.3+
For everyone
Android game


Oh snap! No comments are available for Gujju Friend (ભાઈબંધ) at the moment. Be the first to leave one!

Share The Word!


Rating Distribution

RATING
0.05
0 users

5

4

3

2

1