maru vajan મારુ વજન

maru vajan મારુ વજન Free App

Rated 5.00/5 (2) —  Free Android application by healthy100.in

About maru vajan મારુ વજન

Overweight and obesity are increasing in our society like epidemic. To reduce weight sensibly one must track his weight. Using this Gujarati Language app one can track his weight and know various aspects of obesity. Many low calorie recipes in Gujarati are also included in this app.

તમારુ પુખ્ત વયનું વજન અને કમ્મરનો ઘેરાવો તારીખવાર નોંધવા ઉપરાંત એનો વધઘટનો ચાર્ટ પણ આપોઆપ દેખાશે. કુટુંબની કુલ દશ વ્યક્તિનાં વજન, તમારા મોબાઇલ કે કોમ્યુટરમાં જ સચવાશે, જેથી ઓફલાઇન ઈંટરનેટના કનેક્શન વગર જ આ અેપ વાપરી શકાશે. એન્ડ્રોઇડ સિવાયનાં ફોન કે કોમ્પ્યુટર માટે http://healthy100.in/maruvajan પરથી આ જ પ્રોગ્રામ વાપરી શકાશે. નાના બાળકની ઉંમર પ્રમાણે વજન અને ઉંચાઇ ના ચાર્ટથી બાળકની વ્રુઘ્ઘિ અને વિકાસનો અંદાજ અાવી શકે અને સામાન્ય કરતાં વધુ કે ઓછુ વજન તરત ધ્્યાનમાં આવી જશે. માત્ર વજનની નોંધ અને ચાર્ટ જ નહીં પણ વજન ઉતારવાની પદ્ઘતિ અને વજન વધવાનાં કારણો અંગેની વીસ્ત્રુત માહિતિ પણ અહિં થી મળશે.

How to Download / Install

Download and install maru vajan મારુ વજન version 1.1 on your Android device!
Downloaded 100+ times, content rating: Not rated
Android package: in.healthy100.maruvajan, download maru vajan મારુ વજન.apk

All Application Badges

Free
downl.
Android
4.1+
n/a
Not
rated
Android app

App History & Updates

What's Changed
Now you can share this app using whatsapp.

What are users saying about maru vajan મારુ વજન

U70%
by U####:

Very good application. 100% Gujarati.


Share The Word!


Rating Distribution

RATING
5.05
2 users

5

4

3

2

1