Shree Rajgor News RBYC

Shree Rajgor News RBYC Free App

Rated 4.90/5 (115) —  Free Android application by XpertTeam

About Shree Rajgor News RBYC

આ એપ્લિકેશન દ્વારા આપણે સમાજ ના દરેક વ્યક્તિ સુધી પહોંચી શકી અને જ્ઞાતિ સમાચાર દરેક વ્યક્તિ પાસે સમયસર પહોંચે એવી કૌશિષ અમારી રહેશે આ એપ્લિકેશન માં આવરી લેવાયેલ મુદ્દા

જરનલ સમાચાર
આમાં જ્ઞાતિમાં થતા ફંકશમ ,સરસ્વતી સન્માન ,એવોર્ડ ફંકશન , અથવા જેતે ગામ કે શહેર માં આપણી જ્ઞાતિ ને લગતા સમાચાર મૂકી શકાશે

અવશાન નોઘ
આમાં આપણી જ્ઞાતિના દુઃખદ સમાચાર મૂકી શકાશે જેથી જ્ઞાતિ ને દુઃખદ ઘટનાની જાણ ઝડપ થાય

અભિનંદન
આપણી જ્ઞાતિ કોઈ પણ વ્યક્તિને તેની સફરતા કે તેને મેરવેલ સિંઘી બદલ આપી શકાશે આ કુટુંબી અથવા બીજી કોઈ પણ વ્યક્તિ પોતાના નામ થી તેને અભિનંદન આપી શકશે

પરિચય
આપણી જ્ઞાતિના લગ્ન ઇચ્છુક યુવક/યુવતીનો બધી વિગત સાથેનો બાયોડેટા મૂકી શકાશે આમાં ફોટો પણ મૂકી શકાશે પણ તે ઉમેદવાર ની ઈચ્છા ઉપર આધારિત હશે જો તે હા પાડે તોજ ડિસ્પ્લે થશે આમાં મુકેલ માહિતી સમગ્ર જ્ઞાતિ પાસે જશે તેને લીધે આપણને વ્યવહારિક બાબત માં પડતી તકલીફ ઘણે અંશે ઓછી કરી શકાશે

જાહેરાત
આમાં જ્ઞાતિમાં બીઝનેસ સાથે જોડાયેલ વ્યક્તિ પોતાના બિઝનેસ ની સંપૂર્ણ વિગત સાથે ની માહિતી આપી શકશે જેથી તેમનો બિઝનેસ માં વધારો થાય અને જ્ઞાતિ નો પૈસો જ્ઞાતિ ના વ્યક્તિ પાસે જાય

નોકરી અને સામાન્ય જ્ઞાન
આમાં સરકારી નોકરી,,પ્રાઇવેટ સેક્ટર માં નોકરી ,તથા આપણી જ્ઞાતિ માં કોઈ નોકરી આપી શકે
તેમ હોય તો તેના સમાચાર આપી શકાશે , આમાં કોઈ વ્યક્તિ પોતાને નોકરી જોઈતી હોય
તે પણ પોતાની માહિતી મૂકી શકશે તથા સામાન્ય જ્ઞાનને લગતી માહિતી મૂકી શકાશે.


આ એપ્લિકેશન રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ દ્વારા સમાજ ની સેવા માટે ચાલુ કરવા માં આવેલ છે
આ એપ્લિકેશન સમાજ ના દરેક વ્યક્તિ પોતાના ગામ કે શહેર કે જ્ઞાતિ ના ન્યૂઝ મૂકી શકશે
આ એપ્લિકેશન માં ન્યૂઝ મુકવા માટે કોન્ટેક્ટ માં આપેલ 02 માંથી કોઈ પણ નામ ઉપર ફોન કરી અથવા તેમાં આપેલ મોબાઈલ નંબર ઉપર આપની પાસે રહેલ સમાચાર whatsapp કરવા ના રહેશે અથવા બીજા ગામ દીઠ બીજા કોન્ટેક્ટ ની વિગત હશે તે ના ઉપર સંમ્પર્ક કરી તમારા ન્યૂઝ આપી શકશો

આ ન્યૂઝ એપ્લિકેશન માં જે કોઈ વ્યક્તિ પોતાના ગામ કે શહેર વતી મેમ્બર બનવા માંગતા હોય તે આ એપ્લિકેશન માં આપેલ નંબર ઉપર સંમ્પર્ક કરે

મેમ્બેરો કરવા ના કાર્ય : જે વ્યક્તિ મેમ્બર બનશે તેને એક ID અને PASSWORD આપવામાં આવશે જેના થી તે પોતાનાં જેતે ગામ કે શહેર ના ન્યૂઝ પોતાની રીતે આ એપ્લિકેશન માં અપલોડ કરી શકશે।

How to Download / Install

Download and install Shree Rajgor News RBYC version 1.1 on your Android device!
APK Size: 1.6 MB, downloaded 1,000+ times, content rating: Not rated
Android package: com.xpertteam.shreerajgornews, download Shree Rajgor News RBYC.apk

All Application Badges

Free
downl.
Android
2.3+
n/a
Not
rated
Android app

What are users saying about Shree Rajgor News RBYC

K70%
by K####:

Indeed the team deserves BIG CONGRATULATIONS but have to fix the bugs.

K70%
by K####:

Sara ma saru Kam karyu aapna jevu ky pan Hoi to yad karjo Jay parsuram

K70%
by K####:

Error occurred on registration, plz modify apk.

K70%
by K####:

All team are doing to best work we are always with you

K70%
by K####:

Great digital initiative by team! Heartiest Congratulations to all! In future releases if you add 'Feedback' & 'Like' features.

K70%
by K####:

It amezing app. Using this app we always get in touch with our community. Thanks developers.... You did such a wonderful job.

K70%
by K####:

Suprb application...very nice work done by team members...congratulations.. :)

K70%
by K####:

It's a very useful for us. thank for this

K70%
by K####:

Good rajgor bothers..... very nice & useful ap.

K70%
by K####:

Nice application Sree Rajgor News RBYC

C70%
by C####:

Make Cast's Directory Online

K70%
by K####:

All the best for upcoming success, Great Team work

K70%
by K####:

Congratulation for such a great achievement to unite our RAJGOT community through technology..

T70%
by T####:

Excellent work.... thank you

K70%
by K####:

Khub khub aabhar ,,,gnatibandhuone

M70%
by M####:

Good application but it should be more improve with every news date should be display with news

K70%
by K####:

Congratulations

K70%
by K####:

Greatest compliment for RBYC

K70%
by K####:

Shilu

K70%
by K####:

Khub saras

X70%
by X####:

After 3 years good

K70%
by K####:

Very useful application for community

L70%
by L####:

Nice app is very useful

O70%
by O####:

Great work

K70%
by K####:

Very Nice application

F70%
by F####:

Excellent Application

K70%
by K####:

Excellent work

K70%
by K####:

superb

E70%
by E####:

I specially Congratulate Vishal Raviya & Maulik Raviya who created this application. This application will be very usefull & it is true way to use modern technology. With help of this application we( Rajgor Brahman ) will come in touch with eachother & every news will be available to everyone living anywhere in this world. General knowledge section is very usefull. I really appreciate this work & request every Rajgor Brahman to give support. This is the thing for which our caste can take pride.

D70%
by D####:

A fantastic work by TEAM RAJGOR...Congratulations..! I think use of this kind of modern technology/App will definitely make our youth to take interest in our community and it's activities...which will strengthen our unity..!

P70%
by P####:

AAJ NA YUG MA AAVI TECHNOLOGY NI KHUB J JARUR CHE KHAREKHAR AA APPS BANAVNAR AAKHI TEAM TEMAJ RBYC NE KHUB KHUB ABHINANDAN...MAHADEV HAR HAR...

T70%
by T####:

Its great to unite our community through e-medium and definately it will be very useful for all of us.

K70%
by K####:

It was naccesory to develope our caste... this application will do base work to development... thanks and congratulations to all... Keyur Joshi from Porbandar....

K70%
by K####:

Keep it up.i have proud of Rajgor yuva activities that they have launched this application.it' a great job done by youngester.

K70%
by K####:

It's very useful for us plz share this app other and all rajgor Android mobile users have this one

K70%
by K####:

Error comes in account opening please Do something.

K70%
by K####:

Good app easy to use n excellent way to know all rb news.

X70%
by X####:

Jay ho mara rajgor parivar ne... khub j saras application 6e... dhanyavad...

X70%
by X####:

This app can help us to come in contact with rajgor brahmans all over the world

K70%
by K####:

Kadhi Rajgor Brahman Samaj Mate Aa Application Banava Tamro Khub Khub Aabhar...


Share The Word!


Rating Distribution

RATING
4.95
115 users

5

4

3

2

1