EazyType Gujarati Keyboard for Android
(૧) ઇઝી ટાઈપ ગુજરાતી સરસ છે. પણ અમુક શબ્દો મળતા નથી. તેથી મોબાઈલ મા ટાઈપ કરતા ડબલ ટાઈમ બરબાદ થાય છે. જેમ કે ''ળ'' શબ્દ પહેલા મોબાઈલ આસાની થી મળી જતો હતો. પણ હવે બહુ માથાફૂટ કરવી પડે છે. 'ળ' લખવા માટે પહેલા 'મળ' લખીને તેમાંથી મ ડીલીટ કરો ત્યારે 'ળ' મળે છે. અને મેઈન તો ટાઈમ ખોટો બરબાદ થાય છે. (૨) બીજું ઈમેલ ટાઈપ કરતી વખતે કોઈ શબ્દ ખોટો લખાય ગયો હોય અને આપણે તેને ભૂંસવા (ડીલીટ) જઇયે તો ભૂંસાતું નથી. તેથી તે ઈમેલ ને કેન્સલ કરવા જઇયે તો ડ્રાફ્ટ ના બોક્સ મા ચાલ્યો જાય છે. અને ફરી વાર બીજો લખવો પડેછે. તેમાં માથું ફરી જાય છે. અને પછી ''ઇઝી ટાઈપગુજરાતી કીબોર્ડ'' માટે મોઢા માંથી અપશબ્દો (ગાળ) નીકળી જાય છે. મોબાઈલ મા કઈ મિસ્ટેક નથી. એકવાર ઇઝી કીબોર્ડ ડીલીટ કરી ને બીજે દિવસે ફરીથી ડાઉનલોડ કર્યું તો પણ હતા ત્યાં ને ત્યાં જ આવી ને ઉભા રહી ગયા. કઈ ફરક ના પડ્યો. (૩) ત્રીજું અડધા અક્ષર પણ ૮૦ % નથી મળતા. મારા ઘર મા અને મારા મિત્રો મા કોઈ ને પણ આ ઇઝી પસંદ જ નથી. અને મને ગાંડો કહે છે. તો મારી જેટલી જેટલી ફરિયાદો છે તે ''ઇઝી ટાઈપ ગુજરાતી કીબોર્ડ'' ટીમ જલ્દી થી સુધારે તેવી હું આશા રાખું છુ. આપનો વિશ્વાસુ હિંમત ખોલીયા. મો:નં: ૯૦૨૯૬૪૮૦૨૨ કાંદિવલી (ઈ) મુંબઈ 400101
મસ્ત સે જકાસ બોસ
Best app.
Osm apppp
ખૂબ સરસ
good
Very Bad application. Some words is not working. I think Don't use this app. My review is very bad application
Problem in New update we have to click two time back key for exit current screen.
Very easy to type Gujarati and English both. Nice dual language key board. Congratulations.
Some Gujarati words not work
Bad bad please do not install this app
A apps no use na karta mobile full henga thay che
વાપરવા જેવી aap છે વાપરો અને મજા કરો
Good but pure business, headache of advertisement.
Good Application
Its really easy 1..
Easy typing method
એલ ના બે વ્યંજન થતા નથી.
ગુજરતી શીખવા માટે સારી છે આ APP
We have to click back key 2 times for previous screen
... ળ.. ડાયરેક્ લખાતો નથી Add Rupee symbol
bkvas " l " ma tklif che n very bed pehla jvu nai
અદ્ભૂત
Khoob saras chhe.
સારું છે
સીનિયર સિટિજ઼ન
સરસ એપ છે
Matrubhasha
Very easy tyeping keywords
Nilesh patel
Mast che
Harsh
pragnesh patel
Zakassssssssssss
jakkas
Gooood aap......
To much ads, going delete it
I am already using Hindi version its perfect but this Gujarati version is not at all working.
I hate it. My keyboard is the same as it was.
by B####:
I like guy. Key board very nice