RTI FAQ (GUJARAT) for Android
I am not able to sign up.
Its just not signing up .. plz help us
Gujarat Rti app is not only helpfull to those who has already filled appeal before commission but who wish to know about RTI act and commission.
માહિતી આયોગ ગાંધીનગર દ્વારા આ મોબાઈલ એપથી બનાવેલ સેતુ અરજદારો અને માહિતી આયોગ વચ્ચે પારદર્શિતા લાવશે. અને અરજદારો any day , any time and any where ગુજરાત માહિતી આયોગ સાથે જોડાયેલા રહેશે. માહિતી આયોગ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ખુબજ પ્રસંશાને પાત્ર છે.
ગુજરાત માહિતી આયોગ ની આ એપ થી દરેક અરજદાર ને પોતાના કેસ સબંધિત માહિતી ઝડપ થી ઉપલબ્ધ થઇ શકશે..લૉકો માટે આ એપ ખુબજ ઉપયોગી સાબિત થશે.
The app asking to get permission to erase all phone data without giving warning. Why they need this permission to erase and perform factory reset ???
ખુબજ સરસ એપ માહિતી અયોગ દ્વારા બહાર પડેલ છે જેથી અરજદાર ને વધુ ફાયદો થશે.
This is a very gud app.
Wonderful
by N####:
I AM SUGGEST NAME OF THIS APPS , GIC Anywhere , i think that, it's a comfortable of this Apps. it's also helpful all people .