About Amo Surati Chhiye
મારુ સુરત ,
*સુરત એટલે જ્યા સુરતી ઑ ની મજા....જ્યા સુરતીઑ સવાર સવાર મા ઉથી નૅ ગરમા ગરમ સુરતી લોચો અને મઢી ની ખમની ખાય નૅ પછી જોગીન પર નીકલે છે...
*સુરત એટલે આખી દુનીયા મા પુલ નથી એટ્લા પુલ મારા સુરત મા છે...
*સુરત એટલે કેમેરા સીટી...
*સુરત એટલે ગમે એટ્લી મન્દી હોઇ તો પન કેય આપડૅ તો ભુરા જલ્સા જ હોઇ ને..
*એટ્લૅ જ કેવાઈ છેનૅ સુરત એટ્લૅ સોના ની મૂરત...
*અમો સુરતીઓ..
"એક જ વિક્લ્પ મારુ સુરત...મારુ સુરત ...મારુ સુરત"
Download and install
Amo Surati Chhiye version 1.0 on your
Android device!
Downloaded 10+ times, content rating: Everyone
Android package:
com.bav.suratichhiye, download Amo Surati Chhiye.apk
by D####:
Hu on surati