Sarth Gujarati Jodani Kosh for Android
New updates are useful. રૂઢી પ્રયોગ, કહેવતની અલગ સૅચ મેનુ બનાવું જોઈએ..
It was great but we want default keyboard... Older keyboard was easy and user friendly.
પહેલા જે Keyboard હતું તે બેસ્ટ હતું, નવા વર્જનમાં શબ્દને શોધવો મુશ્કેલ બને છે. જુના વર્જનમાં સર્ચ કરેલ શબ્દો તરફ પાછા ફરી શકાતું હતું જે નવા વર્જનમાં નથી. નવું વર્જન પહેલા કરતા સરળ હોવું જોઈએ તેની જગ્યાએ અહીં તો અઘરું બનતું જાય છે . જૂનું વર્જન પાછું લાવો.
ડેટા અને બૅન્ડવિડ્થની ક્રૂર મજાક. ૨૫ મેગબાઇટ અને છતાં ઇન્ટર્નેટ જરૂરી. સાર્થ જોડણીકોશ બનાવનારા નિવૃત્ત થઈ ગયા લાગે છે.
Please get back old keyboard version. As soon as possible. Thank you.
Old version Key board is better. And if history option available then its too good.
Amara phone nu inbuilt keyboard vaparva dyo. Baki barobar che
Authentic shabdkosh app for right Gujarati word meaning.
adana gujarati sabda nathi
please change the keypad
Not good,,old version is good
Sav bakvash 6 new TOA Old is gold
Very interesting information
ખૂબ સરસ
Add the words
the best.ગોવર્ધન.કેવી રીતે લખવું
Great work
Superb
આના કરતાં જૂનું વર્જન સારું હતું.જેમાં ફોનનું ડિફોલ્ટ કીબોર્ડ ચાલતું.આ તમે પોતાનું કીબોર્ડ આપીને બધી મઝા બગાડી નાખી.એમાંથી ટાઈપ કરવું સાવ નથી ફાવતું.એપ અનિન્સ્ટોલ કરવાનું વિચારી રહ્યો છુ.'માર્યું' જેવા અમુક વર્ડ્સ એમ ટાઈપ જ નથી થતા.
અપડેટ આવકાર્ય છે. પરંતુ એપ સરળ કરવાની જગ્યાએ અઘરી કરી ને નહિ. આમાં શ્રુતિ ફોન્ટ આપો તો સારું. એકદમ બકવાસ અપડેટ...
કૃપા કરીને આ કિબોર્ડ બદલી નાખો , આના કરતાં જૂની એપ સરળ હતી...
Khub saras
Old interface was more convenient.
Nee verison is good
first word English ma type thyi bija Gujarati ma thay 6 mate je word search krvo hoy te thato Nathi.. plzz fix this problem.. I want to use this app but bcoz of this problem I had to uninstall it
While typing the first word is type gujarati then second word is type English please solve this problem...
અઘરા શબ્દો ના અથૅ આપેલા જ નથી. વધુ જરૂર તો એવું જાણવા ની જ પડે છે.
Useless not give meaning of any word
જુના જેટલું ઇન્ટરફેસ સારું નથી...સાવ બકવાસ વર્જન છે.
ખૂબ જ સરસ એપ છે. શુ તમે આવી ને આવી એપ સમાસ માટે બનાવી શકો છો.
Can't see Gujarati characters on app's own customised keyboard in handsets that don't support Gujarati.
typing difficulty in moto g5
ગુજરાતી શબ્દની વ્યુતપતિ, શબ્દના સમાનાર્થી શબ્દોનો પણ ઉલ્લેખ કરવા નમ્ર વિનંતી.
ટાઈપ કરતા પહેલો અક્ષર ગુજરાતી માં છપાય છે એ પછી અંગ્રેજી માં આવે છે. ઘણા બધા લોકો એ આ ફરિયાદ કરી છે છતાં આશ્ચર્ય છે તમે હજી સુધી કોઈ ઉકેલ શોધ્યો નથી. એક વર્ષ પહેલા મેં આને ઈન્સ્ટોલ કરી હતી પરંતુ આ સમસ્યા ને લીધે કાઢી નાખી હતી આ વખતે પણ કાઢી રહ્યો છું. બીજી વાત એ કે મારી પાસે ગુજરાતી કી બોર્ડ છે. જો હું એમા ટાઈપ કરૂ તો પણ કોઈ અર્થ આવતો નથી. મહેરબાની કરીને આ સમસ્યા નો ઉકેલ લાવો. આભાર.
First letter type English it's transfer to gujarati but other letters already in English
While typing for Gujarati words, first letter is typed in Gujarati, where as subsequent letters come in English. Can you please identify my mistake? Thanks. Dr D G Thakker, Mulund.
Its time to update dictionary, jodani of many worda is wrong, eg Vankuchuku (No anuswar in chu)
An easy available bundle of Gujarati meanings.. Luv it..
One of the Best Educational Application Ever used.
by S####:
પહેલાની એપ્લિકેશનમાં English to Gujarati key board દ્વારા લખી શકાતું હતું. તે વધારે સરળ હતું. નવી update માં શબ્દ ટાઈપ કરવાનું અગવડતાભર્યું છે. વહેલી તકે સુધારશો તેવી અપેક્ષા છે.