About Dandhavya 66 Prajapati Samaj
કાર્યાલય: પ્રજાપતિ સમાજ ની વાડી, જોરણંગ રોડ, આંબલિયાસણ સ્ટેશન, તા.જી : મહેસાણા
વ્હાલા જ્ઞાતિ બંધુઓ નમસ્કાર,
સમાજના મહામંત્રી, સમુહ લગ્ન મંત્રી, શિક્ષણ કન્વીનર તેમજ ૨૦ વર્ષથી સક્રીય કાર્યકર તરીકે સમાજમાં જે સેવા આપી તેના અનુભવના જ્ઞાનથી આગામી બે વર્ષમા પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારી, પૂર્વ પ્રમુખશ્રીઓ, વર્તમાન હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તેમજ આપ સૌના સહકાર અને વડીલોના આશાર્વાદથી શક્ય તેટલા મહત્તમ કાર્યો કરવા સતત પ્રયત્નશીલ રહીશ.
વિજ્ઞાન અને ટેકનોલોજીના વધતા જતા વિકાસની સાથે સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે. વેબસાઇટના માધ્યમ થકી ઓનલાઇન સામાજીક માહિતી જોઇ શકાય તે માટે "ડિજીટલ સમાજ" "ડીજીટલ ઇન્ડીયા" તરફ એક પ્રયાસ કરીએ.
Download and install
Dandhavya 66 Prajapati Samaj version 1.0.2 on your
Android device!
Downloaded 100+ times, content rating: Not rated
Android package:
app.dandhavya66prajapatisamajambln.org.dandhavya66prajapatisamajambaliyasan, download Dandhavya 66 Prajapati Samaj.apk
by S####:
Nice idea